કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) એશિયન ફેન્સિંગ ચેમ્પિયનશિપમાં મેડલ જીતનારી પ્રથમ ભારતીય તલવારબાજ કોણ બન્યું ? કરણસિંઘ તનિક્ષા ખત્રી ભવાની દેવી નીધિ પવાર કરણસિંઘ તનિક્ષા ખત્રી ભવાની દેવી નીધિ પવાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ અરાકૂ વેલી કોફી ક્યા રાજ્ય સાથે સંબંધિત છે ? કેરળ કર્ણાટક તેલંગાણા આંધ્ર પ્રદેશ કેરળ કર્ણાટક તેલંગાણા આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) IPL 2023માં ઓરેન્જ કેપ કોણે જીતી ? ફાક ડુપ્લાસીસ ડેવોન કોન્વેય શુભમન ગિલ એમ.એસ. ધોની ફાક ડુપ્લાસીસ ડેવોન કોન્વેય શુભમન ગિલ એમ.એસ. ધોની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ક્યા શહેરમાં તેલુગુ ભાષી લોકો માટેનો પુષ્કરાલુ ઉત્સવ મનાવાયો ? મુંબઈ અમદાવાદ જયપુર વારાણસી મુંબઈ અમદાવાદ જયપુર વારાણસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે દ્વિપક્ષીય ટ્રેઈનિંગ અભ્યાસ અજય વૉરિયર 2023નું આયોજન કર્યું ? જાપાન UK ફ્રાન્સ અમેરિકા જાપાન UK ફ્રાન્સ અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP