સામાન્ય જ્ઞાન (GK) PM-દક્ષ (PM-DAKSH) યોજનાની અમલીકરણ એજન્સી કઈ છે ? આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય એક પણ નહીં આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંસ્થા (Organization) ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (BPCL)નું વડુમથક ક્યા આવેલું છે ? કોલકતા મુંબઈ બેંગલુરુ દિલ્હી કોલકતા મુંબઈ બેંગલુરુ દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંસ્થા (Organization) યુનાઈટેડ નેશન્સ ઈકોનોમિક એન્ડ સોશિયલ કાઉન્સિલ (ECOSOC)ની સ્થાપના ક્યા વર્ષે કરવામાં આવી હતી ? વર્ષ 1971 વર્ષ 1951 વર્ષ 1948 વર્ષ 1945 વર્ષ 1971 વર્ષ 1951 વર્ષ 1948 વર્ષ 1945 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંસ્થા (Organization) યુનાઈટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (UNDP)નું વડુમથક કયા આવેલું છે ? લંડન ન્યૂયોર્ક કીવ જીનિવા લંડન ન્યૂયોર્ક કીવ જીનિવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઈટ્ટાકિટા, ધીંગામસ્તી, ટીંગાટોળી અને બિન્દાસ કાવ્યસંગ્રહો ક્યા સાહિત્યકારના છે ? નિરંજન ભગત હરીન્દ્ર દવે સુરેશ દલાલ રમણલાલ સોની નિરંજન ભગત હરીન્દ્ર દવે સુરેશ દલાલ રમણલાલ સોની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP