Gujarat Police Constable Practice MCQ Part - 2 MS Excelમાં કુલ કેટલી હરોળ(Row) હોય છે ? 64 256 65536 65526 64 256 65536 65526 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 સોલારકુકરની બનાવટમાં કયા પ્રકારના અરીસાનો ઉપયોગ થાય છે ? બહિર્ગોળ અરીસો અંતર્ગોળ અરીસો સાદો અરીસો પ્લેનો-કોન્વેક્સ અરીસો બહિર્ગોળ અરીસો અંતર્ગોળ અરીસો સાદો અરીસો પ્લેનો-કોન્વેક્સ અરીસો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 કોમ્પ્યુટરમાં અશુધ્ધિ ને શું કહેવાય છે ? બાઈટ બીટ બગ પ્રોમ બાઈટ બીટ બગ પ્રોમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ભારતીય એવિડન્સ એક્ટ - 1872 માં મરણોન્મુખ નિવેદન ક્યારે સ્વીકાર્ય ગણાતું નથી ? નિવેદન કરવાની ક્ષમતાનો અભાવ નિવેદન કર્યા પછી વ્યક્તિ જીવી જાય આપેલ તમામ હેતુઓમાં ઈશારાથી કરેલું નિવેદન નિવેદન કરવાની ક્ષમતાનો અભાવ નિવેદન કર્યા પછી વ્યક્તિ જીવી જાય આપેલ તમામ હેતુઓમાં ઈશારાથી કરેલું નિવેદન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ભારતીય ફોજદારી ધારાની જોગવાઈ પ્રમાણે બળાત્કાર સંભોગના ગુના અંગે ક્યું વિધાન ખોટું છે? બળાત્કાર સંભોગનો ગુનો પરિણીત કે અપરિણીત કોઈપણ સ્ત્રીના સંબંધમાં થઈ શકે 15 વર્ષની નાની વયની પત્નીના સંબંધમાં પણ ગુનો બને છે જો સ્ત્રી 14 વર્ષથી નાની ઉંમરની હોય તો તેની સંમતિ હોય તો પણ ગુનો બને છે સ્ત્રીની મરજી વિરુદ્ધનો ગુનો છે બળાત્કાર સંભોગનો ગુનો પરિણીત કે અપરિણીત કોઈપણ સ્ત્રીના સંબંધમાં થઈ શકે 15 વર્ષની નાની વયની પત્નીના સંબંધમાં પણ ગુનો બને છે જો સ્ત્રી 14 વર્ષથી નાની ઉંમરની હોય તો તેની સંમતિ હોય તો પણ ગુનો બને છે સ્ત્રીની મરજી વિરુદ્ધનો ગુનો છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP