કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં સિરિશા બાંદલા અવકાશમાં જનારી ભારતમાં જન્મેલી બીજી મહિલા બની છે, તેણીનો જન્મ ભારતના ક્યા રાજ્યમાં થયો હતો ? આંધ્ર પ્રદેશ પંજાબ મહારાષ્ટ્ર રાજસ્થાન આંધ્ર પ્રદેશ પંજાબ મહારાષ્ટ્ર રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) રાષ્ટ્રીય આંકડાશાસ્ત્ર દિવસ (National Statistic Day)ક્યારે મનાવાય છે ? 29 જૂન 28 જૂન 27 જૂન 26 જૂન 29 જૂન 28 જૂન 27 જૂન 26 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) ત્યજી દેવાયેલા બાળકોના પુનર્વસન માટે કયા રાજ્ય / કેન્દ્રશાસિત પ્રદેશે 'હરિહર નીતિ' શરૂ કરી છે ? બિહાર ઉત્તર પ્રદેશ હરિયાણા ઉત્તરાખંડ બિહાર ઉત્તર પ્રદેશ હરિયાણા ઉત્તરાખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં ગુજરાત સરકારે મા અને મા વાત્સલ્યમ્ કાર્ડ ધરાવતા પરિવારો માટે ખાનગી હોસ્પિટલોમાં કોરોનાની સારવાર માટે મહત્તમ કેટલા રૂપિયાની સહાય કરવાની જાહેરાત કરી ? રૂ.10,000 રૂ.1 લાખ રૂ.50,000 રૂ.5000 રૂ.10,000 રૂ.1 લાખ રૂ.50,000 રૂ.5000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) હિન્દી પત્રકારત્વ દિવસ ક્યારે મનાવાય છે ? 31 મે 30 મે 28 મે 29 મે 31 મે 30 મે 28 મે 29 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP