Gujarat Police Constable Practice MCQ 'વિલાપી' કોનું ઉપનામ છે ? મધુસૂદન પારેખ ઝવેરચંદ મેઘાણી કેશવરામ શાસ્ત્રી સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ મધુસૂદન પારેખ ઝવેરચંદ મેઘાણી કેશવરામ શાસ્ત્રી સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ટકાવારી (Percentage) કોઈ પરીક્ષામાં પાસ થવા માટે 33% માર્ક જરૂરી છે. રાજુને 25% માર્ક આવ્યા અને તે 40 માર્કથી ફેલ થયો, તો પછી કુલ માર્ક કેટલા હશે ? 300 1000 800 500 300 1000 800 500 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP 33% - 25% = 8%8% → 40 100% → (?) 100/8 × 40 = 500 કુલ માર્ક્સ = 500
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં 7મો ડૉ.એમ.એસ.સ્વામીનાથન પુરસ્કાર કોને એનાયત કરાયો છે ? વી.પ્રવીણરાવ ડૉ.કે.બી.કથિરીયા ડૉ. બ્રિજેન્દ્રસિંહ ડૉ.એ.વિષ્ણુવર્ધન રેડ્ડી વી.પ્રવીણરાવ ડૉ.કે.બી.કથિરીયા ડૉ. બ્રિજેન્દ્રસિંહ ડૉ.એ.વિષ્ણુવર્ધન રેડ્ડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે ભારતીય વાયુસેના માટે ક્યા ઉપગ્રહને મંજૂરી આપી છે ? GSAT-7B GSAT-7C GSAT-7A GSAT-7AB GSAT-7B GSAT-7C GSAT-7A GSAT-7AB ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) ગુજરાત વિધાનસભાના વર્તમાન અધ્યક્ષ કોણ છે ? શ્રી રાજેન્દ્ર ત્રિવેદી સુશ્રી નીમાબેન આચાર્ય સુશ્રી સુમનબેન ચૌહણ શ્રી રમણલાલ વોરા શ્રી રાજેન્દ્ર ત્રિવેદી સુશ્રી નીમાબેન આચાર્ય સુશ્રી સુમનબેન ચૌહણ શ્રી રમણલાલ વોરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP