કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ક્યા રાજયે બીજું સ્વાસ્થ્ય કલ્યાણ યોજના અંતર્ગત સ્માર્ટ સ્વાસ્થ્ય કાર્ડ પ્રદાન કરવાની ઘોષણા કરી ? આંધ્ર પ્રદેશ ઓડિશા ગુજરાત મધ્ય પ્રદેશ આંધ્ર પ્રદેશ ઓડિશા ગુજરાત મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) કયા ક્ષેત્રને મદદ કરવાના ઉદ્દેશ્યથી તાજેતરમાં સંસદમાં ‘ફેક્ટરિંગ રેગ્યુલેશન એક્ટ (એમેન્ડમેન્ટ) બિલ, 2021’ પસાર કરવામાં આવ્યું છે ? MSME શિક્ષણ બાયોટેક FDI MSME શિક્ષણ બાયોટેક FDI ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં સ્માર્ટ સિટી એવોર્ડ 2020 ઘોષણા કરવામાં આવી તે અંતર્ગત કયા રાજ્યને ટોચનું પ્રદર્શન કરનારું રાજ્ય તરીકે સ્થાન મળ્યું ? ઉત્તર પ્રદેશ હરિયાણા ગુજરાત મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ હરિયાણા ગુજરાત મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) વિશ્વ હિમોફિલિયા દિવસ કયા દિવસે મનાવાય છે ? 18 એપ્રિલ 12 એપ્રિલ 17 એપ્રિલ 15 એપ્રિલ 18 એપ્રિલ 12 એપ્રિલ 17 એપ્રિલ 15 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં ભારતીય તજજ્ઞોએ સ્પુતનિક V રસીને માન્યતા આપી છે, સ્પુતનિક V રસીનો વિકાસ કયા દેશ દ્વારા કરવામાં આવ્યો છે ? ચીન અમેરિકા જર્મની રશિયા ચીન અમેરિકા જર્મની રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP