Gujarat Police Constable Practice MCQ હાલમાં વીમા કંપનીઓને નિંયત્રિત કરનારી સંસ્થા IRDAI (ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા)ના નવા ચેરમેન તરીકે કોની નિમણૂક કરવામાંઆવી છે? સુભાષ ગર્ગ પૂજા વંશ સુભાષચંદ્ર ખુંટિયા મુકુલ રોહટગી સુભાષ ગર્ગ પૂજા વંશ સુભાષચંદ્ર ખુંટિયા મુકુલ રોહટગી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ભારતીય રેલવે મણિપુરમાં વિશ્વનો સૌથી ઊંચો રેલવે પુલ બનાવી રહ્યું છે તે કઈ નદી પર બનશે ? ખુંગા નદી ઈમ્ફાલ નદી કાથે ખ્યોંગ નદી ઈઝાઈ નદી ખુંગા નદી ઈમ્ફાલ નદી કાથે ખ્યોંગ નદી ઈઝાઈ નદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં ‘વીમેન્સ ઈન્વોલ્વમેન્ટ ઈન સાયન્સ એન્ડ એજિનિયરીંગ રિસર્ચ’ (WISER) કાર્યક્રમ શરૂ કરાયો છે તેનો સહભાગી દેશ ક્યો છે ? ઈઝરાયેલ જાપાન જર્મની અમેરિકા ઈઝરાયેલ જાપાન જર્મની અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ટકાવારી (Percentage) એક પુસ્તકમાં 50% પાના સફેદ છે. 40% પાના લીલાં છે. બાકી વધેલાં 150 પાના પીળાં છે. તો લીલાં રંગના પાના કેટલા હશે ? 450 6000 1500 600 450 6000 1500 600 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP પીળા પાના = કુલ - સફેદ પાના - લીલા પાના = 100 - 50 - 40 = 10જો 10% એ 150તો 100% એ કેટલા ?(100 / 10) x 150 = 1500લીલા રંગના પાના = 1500 ના 40% = 1500 x (40 / 100) = 600
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) શાંતિ સ્વરૂપ ભટનાગર પુરસ્કાર કયા ક્ષેત્ર સાથે સંકળાયેલો છે ? ફિલ્મ વિજ્ઞાન સાહિત્ય લોકસેવા ફિલ્મ વિજ્ઞાન સાહિત્ય લોકસેવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP