કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં કઈ સંસ્થાએ ‘લર્નિંગ સાયન્સ વાયા સ્ટાન્ડર્ડ્સ' સીરીઝ લૉન્ચ કરી ? ISRO IIT મદ્રાસ IIT બોમ્બે BIS ISRO IIT મદ્રાસ IIT બોમ્બે BIS ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમય અને અંતર (Time and Distance) એક ગાડી એક હિલ સ્ટેશન ઉપર 30 કિ.મી.ની ઝડપે ચડે છે અને પરત 60 કિ.મી.ની ઝડપે ઉતરે છે તો ગાડીની સરેરાશ ઝડપ કેટલી ગણાય ? 90 40 50 45 90 40 50 45 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP સરેરાશ ઝડપ = 2xy/(x+y)(2×30×60)/(30+60)=40 કિ.મી. /કલાક
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં જાહેર કરાયેલ દાદાસાહેબ ફાળકે ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ પુરસ્કાર 2023 અંગે ક્યું જોડકું અયોગ્ય છે ? સર્વશ્રેષ્ઠ અભિનેત્રી : આલિયા ભટ્ટ સર્વશ્રેષ્ઠ નિર્દેશક : વિવેક અગ્નિહોત્રી સર્વશ્રેષ્ઠ વેબસીરિઝ : રુદ્ર સર્વશ્રેષ્ઠ અભિનેતા : રણબીર કપૂર સર્વશ્રેષ્ઠ અભિનેત્રી : આલિયા ભટ્ટ સર્વશ્રેષ્ઠ નિર્દેશક : વિવેક અગ્નિહોત્રી સર્વશ્રેષ્ઠ વેબસીરિઝ : રુદ્ર સર્વશ્રેષ્ઠ અભિનેતા : રણબીર કપૂર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં ભારત સરકારે વીમા વિક્રેતા અને ખરીદનારાઓ માટે શેરિંગ પોર્ટલ લૉન્ચ કર્યું, તેનું નામ જણાવો. બીમા સુરક્ષા પોર્ટલ બીમા સુગમ પોર્ટલ બીમા સમૃદ્ધિ પોર્ટલ બીમા સરલ પોર્ટલ બીમા સુરક્ષા પોર્ટલ બીમા સુગમ પોર્ટલ બીમા સમૃદ્ધિ પોર્ટલ બીમા સરલ પોર્ટલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) G20 થિંક 20 બેઠક ક્યા શહેરમાં યોજાઈ ? પુણે ઈન્દોર ભોપાલ લખનૌ પુણે ઈન્દોર ભોપાલ લખનૌ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP