કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022)
NABARDએ ફ્લડ પ્રોટેક્શન પ્રોજેક્ટ્સ માટે ક્યા રાજયને 220 કરોડ રૂપિયાની સહાયને મંજૂરી આપી ?

પશ્ચિમ બંગાળ
બિહાર
તમિલનાડુ
ઓડિશા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022)
નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

12મો DefExpo 2022નું આયોજન અમદાવાદ અને ગાંધીનગરમાં કરાઈ રહ્યું છે.
આપેલ તમામ
DefExpo ભારત સરકારના ‘આત્મનિર્ભર ભારત’ યોજનાને અનુરૂપ છે.
DefExpo 2022ની થીમ 'Path to Pride' છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022)
બ્લૂમબર્ગ બિલિયોનેર ઈન્ડેક્સ અનુસાર, તાજેતરમાં ક્યા ભારતીય બિઝનેસમેન વિશ્વના ત્રીજા સૌથી અમીર વ્યક્તિ બન્યા ?

કુમાર બિરલા
ગૌતમ અદાણી
સાયરસ પુનાવાલા
મુકેશ અંબાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP