કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં કેન્દ્ર સરકાર ભારતની સંચિત નિધિમાંથી નાણાં ઉપાડી શકે તે માટે લોકસભામાંથી વિનિયોગ વિધેયક પસાર કરવામાં આવ્યું. બંધારણના કયા અનુચ્છેદ મુજબ સરકાર સંસદની મંજૂરી મેળવ્યા બાદ જ સંચિત નિધિમાંથી નાણાંનો ઉપયોગ કરી શકશે ? 220 105 224 114 220 105 224 114 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) ચોથા વૈશ્વિક આયુર્વેદિક મહોત્સવનું આયોજન કયા રાજ્યમાં કરવામાં આવશે ? ગુજરાત તમિલનાડુ કર્ણાટક કેરળ ગુજરાત તમિલનાડુ કર્ણાટક કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યોરિટી ફોર્સ (CISF)ના નવા ડિરેક્ટર જનરલ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? દર્પણકુમાર અગરવાલ કિરણકુમાર અગરવાલ પ્રબોધકુમાર અગ્નિહોત્રી સુબોધકુમાર જયસ્વાલ દર્પણકુમાર અગરવાલ કિરણકુમાર અગરવાલ પ્રબોધકુમાર અગ્નિહોત્રી સુબોધકુમાર જયસ્વાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) નીચેનામાંથી સ્પેસ ફોર્સ ધરાવતા દેશ / દેશો પસંદ કરો. રશિયા અમેરિકા આપેલ તમામ ચીન રશિયા અમેરિકા આપેલ તમામ ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) Keyboard એ ___ સાધન છે. Processing Input Output None of these Processing Input Output None of these ANSWER DOWNLOAD GUJARATI MCQ APP