છંદ નીચેનામાંથી પૃથ્વી છંદનું કયું ઉદાહરણ છે તે જણાવો. ઊગે છે સુરખી ભરી રવિ મૃદુ હેમંતનો પૂર્વમાં ધમાલ ન કરો, જરાય નહિ નેન ભીનાં થજો પ્રિયે! સ્પર્શ કરું છું હું ? અધિકાર જરા નથી મળી આપણ જણ બંને બેન, સંપી રમીએ તો સુખચેન ઊગે છે સુરખી ભરી રવિ મૃદુ હેમંતનો પૂર્વમાં ધમાલ ન કરો, જરાય નહિ નેન ભીનાં થજો પ્રિયે! સ્પર્શ કરું છું હું ? અધિકાર જરા નથી મળી આપણ જણ બંને બેન, સંપી રમીએ તો સુખચેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
છંદ પ્રથમ ચરણમાં = 13 માત્રા અને બીજા ચરણમાં = 11 માત્રા કયા છંદમાં છે ? ચોપાઈ ઝૂલણા હરિગીત દોહરો ચોપાઈ ઝૂલણા હરિગીત દોહરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
છંદ છંદના આઠ ગણનું મુખ્ય બંધારણ સૂત્ર કયું છે ? મ ભ ન ત ત ગા ગા મ સ જ સ ત ત ગા ગા મ ર ભ ન ય ય ય ય મા તા રા જ ભા ન સ મ ભ ન ત ત ગા ગા મ સ જ સ ત ત ગા ગા મ ર ભ ન ય ય ય ય મા તા રા જ ભા ન સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
છંદ નીચે આપેલ વાક્યના છંદનો પ્રકાર જણાવો.દેવો ને માનવોનાં મધુમિલન તણા સ્થાન સંકેત જેવો ચોપાઈ સ્ત્રગ્ધરા દોહરો શાર્દૂલવિક્રીડિત ચોપાઈ સ્ત્રગ્ધરા દોહરો શાર્દૂલવિક્રીડિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
છંદ નીચે આપેલ વાક્યના છંદનો પ્રકાર જણાવો.રાજાના દરબારમાં રસિકડી મેં બીન છેડી અને સવૈયા મનહર શાર્દૂલવિક્રીડિત હરિગીત સવૈયા મનહર શાર્દૂલવિક્રીડિત હરિગીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP