અલંકાર નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.વિદ્યા ભણ્યો જેહ, તેહ ઘેર વૈભવ રૂડો. સજીવારોપણ ઉપમા અંત્યાનુપ્રાસ આંતરપ્રાસ સજીવારોપણ ઉપમા અંત્યાનુપ્રાસ આંતરપ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર અલંકાર શબ્દનો સામાન્ય અર્થ શો થાય ? શોભી ઊઠવું આભૂષણ બંગડી સૌંદર્ય શોભી ઊઠવું આભૂષણ બંગડી સૌંદર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર હળવે હળવે હળવે મારે મંદિર આવે રે! માં કયો અલંકાર છે ? રૂપક પ્રાસસાંકળી અંત્યાનુપ્રાસ વર્ણાનુપ્રાસ રૂપક પ્રાસસાંકળી અંત્યાનુપ્રાસ વર્ણાનુપ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.વખાણ દ્વારા નિંદા અને નિંદા દ્વારા વખાણ કયા અલંકારમાં દર્શાવવામાં આવે છે ? સજીવારોપણ શ્લેષ વ્યાજસ્તુતિ વ્યતિરેક સજીવારોપણ શ્લેષ વ્યાજસ્તુતિ વ્યતિરેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.અમારા વર્ગનો હોશિયાર વિદ્યાર્થી છેલ્લેથી પ્રથમ નંબર લાવે છે ? વ્યતિરેક ઉત્પ્રેક્ષા રૂપક વ્યાજસ્તુતિ વ્યતિરેક ઉત્પ્રેક્ષા રૂપક વ્યાજસ્તુતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP