અલંકાર ઉપમેય અને ઉપમાન વચ્ચે સંભાવના કયા અલંકારમાં દર્શાવવામાં આવે છે ? વ્યાજસ્તુતિ ઉત્પ્રેક્ષા રૂપક ઉપમા વ્યાજસ્તુતિ ઉત્પ્રેક્ષા રૂપક ઉપમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.સાટે આજે ગાજે ઓલું હાલરડું. આંતરપ્રાસ શબ્દાનુપ્રાસ રૂપક અનન્વય આંતરપ્રાસ શબ્દાનુપ્રાસ રૂપક અનન્વય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર 'રામ રાવણનું યુદ્ધ એટલે રામ રાવણનું યુદ્ધ' વાક્યનો અલંકાર જણાવો. રૂપક અનન્વય વ્યાજસ્તુતિ વ્યતિરેક રૂપક અનન્વય વ્યાજસ્તુતિ વ્યતિરેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.'બળતા અંગાર સમી આંખો તેણે સ્થિર કરી.' ઉપમા વ્યતિરેક ઉત્પ્રેક્ષા સજીવારોપણ ઉપમા વ્યતિરેક ઉત્પ્રેક્ષા સજીવારોપણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર અલંકારનો પ્રકાર જણાવો.'તું ચંદ્રથી ચારુ સુહાસિની હે !' ઉપમા વ્યતિરેક અનન્વય શબ્દાનુપ્રાસ ઉપમા વ્યતિરેક અનન્વય શબ્દાનુપ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP