વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો કર્મણિપ્રયોગનો સાચો વિકલ્પ શોધો.શ્રુતિ સુહાસની વાતો સમજે શ્રુતિ વાતો સમજી જાય છે શ્રુતિથી સુહાસની વાતો સમજાય શ્રુતિથી સુહાસની વાતો સમજાશે શ્રુતિ સુહાસથી વાતો સમજાવે છે શ્રુતિ વાતો સમજી જાય છે શ્રુતિથી સુહાસની વાતો સમજાય શ્રુતિથી સુહાસની વાતો સમજાશે શ્રુતિ સુહાસથી વાતો સમજાવે છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો ભાવેપ્રયોગવાળો સાચો વિકલ્પ શોધો.હર્લિન કૂદાકૂદ કરે હર્લિન કૂદાકૂદ કરે છે હર્લિનથી કૂદાકૂદ કરાશે હર્લિનથી કૂદાકૂદ કરાય છે હર્લિનથી કૂદાકૂદ કરાય હર્લિન કૂદાકૂદ કરે છે હર્લિનથી કૂદાકૂદ કરાશે હર્લિનથી કૂદાકૂદ કરાય છે હર્લિનથી કૂદાકૂદ કરાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો કર્મણિપ્રયોગનો સાચો વિકલ્પ શોધો.મેં જવાબ ન આપ્યો તે ન આપ્યો. મારાથી જવાબ અપાવાશે હુંથી જવાબ ન આપ્યો તે ન આપ્યો મારાથી જવાબ ન અપાશે તે ન અપાશે મારાથી જવાબ ન અપાયો તે ન અપાયો મારાથી જવાબ અપાવાશે હુંથી જવાબ ન આપ્યો તે ન આપ્યો મારાથી જવાબ ન અપાશે તે ન અપાશે મારાથી જવાબ ન અપાયો તે ન અપાયો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો ભાવેપ્રયોગવાળો સાચો વિકલ્પ શોધો.ગામલોકો આવી ગયા. ગામલોકોથી આવી જવાયું ગામલોકોથી અવાઈ ગયું ગામલોકોથી આવી જવાશે ગામલોકોથી આવી જવાય છે ગામલોકોથી આવી જવાયું ગામલોકોથી અવાઈ ગયું ગામલોકોથી આવી જવાશે ગામલોકોથી આવી જવાય છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો કર્મણિપ્રયોગનો સાચો વિકલ્પ શોધો.વિનુ ઓફિસેથી આવ્યો હતો. વિનુથી ઓફિસેથી અવાયું હતું વિનુથી ઓફિસેથી અવાશે વિનુથી ઓફિસથી આવે છે વિનુથી ઓફિસેથી અવાય છે વિનુથી ઓફિસેથી અવાયું હતું વિનુથી ઓફિસેથી અવાશે વિનુથી ઓફિસથી આવે છે વિનુથી ઓફિસેથી અવાય છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP