વાક્યના પ્રકારો
નીચે આપેલ વાક્યનો કર્તરીપ્રયોગનો સાચો વિકલ્પ શોધો.
સારું થયુ કે સુહાસભાઈથી છૂટી જવાયું

સારું થયું કે સુભાષભાઈ છૂટી જાય છે
સુહાસભાઈને સારું થઈ ગયું
સારું થયું કે સુહાસભાઈ આવી જશે
સારું થયું કે સુહાસભાઈ છૂટી ગયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વાક્યના પ્રકારો
નીચે આપેલ વાક્યનો કર્તરીપ્રયોગનો સાચો વિકલ્પ શોધો.
ફળિયામાં મારાથી વૃક્ષો રોપાયા.

ફળિયામાં હું વૃક્ષો રોપું છું.
ફળિયામાં મેં વૃક્ષો રોપ્યા.
વૃક્ષો મારે રોપવા નથી.
ફળિયામાં મેં વૃક્ષો રોપીશ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વાક્યના પ્રકારો
નીચે આપેલ વાક્યનો કર્તરીપ્રયોગનો સાચો વિકલ્પ શોધો.
રૂપાકાકીથી હળ લઈ ખેતરમાં જવાયું

રૂપાકાકી હળ લઈ ખેતરમાં જશે
રૂપાકાકી હળ લઈ ખેતરમાં ગયા
રૂપાકાકી હળ લઈ ખેતરથી આવશે
રૂપાકાકી હળ લઈ ખેતરમાં જાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વાક્યના પ્રકારો
નીચે આપેલ વાક્યનો કર્મણિપ્રયોગનો સાચો વિકલ્પ શોધો.
પુસ્તક વિના હું ભણું કેમ ?

પુસ્તકથી વિના હું ભણું છું
પુસ્તક વિના હું થી ભણાય કેમ ?
પુસ્તક વિના મારાથી ભણાય કેમ ?
પુસ્તક વિના હું ભણી જઈશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વાક્યના પ્રકારો
નીચે આપેલ વાક્યનો પ્રેરકનો સાચો વિકલ્પ શોધો.
ખેડૂતો મહુડાં વીણી લે છે

ખેડૂતોથી મહુડાં વીણી લેવાશે
ખેડૂતો પાસે મહુડાં વીણી લેવડાવે છે
ખેડૂતો ખરેખર મહુડાં વીણી લે છે
ખેડૂતો મહુડાં વીણી લેશે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP