કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
ભારતમાં બંધારણ સભા દ્વારા ભારતના બંધારણનો સ્વીકાર ક્યારે કરવામાં આવ્યો હતો ?

26 નવેમ્બર 1950
26 નવેમ્બર 1948
26 નવેમ્બર 1951
26 નવેમ્બર 1949

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
બંધારણ સભાના કાર્યકારી અધ્યક્ષ કોણ હતા ?

ડૉ.સચ્ચિદાનંદ સિન્હા
શ્રી જે.બી કૃપલાણી
ડૉ.ભીમરાવ આંબેડકર
શ્રી મોતીલાલ નહેરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP