કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં ભારતે કયા પાડોશી દેશ સાથે હોટલાઈન સ્થાપિત કરવા માટે સહમતિ દર્શાવી છે ? નેપાળ બાંગ્લાદેશ ચીન શ્રીલંકા નેપાળ બાંગ્લાદેશ ચીન શ્રીલંકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં જારી ઈઝ ઓફ લિવિંગ ઈન્ડેક્સ,2020ના ટોપ 10 રેન્કમાં ગુજરાતના કયા શહેરનો સમાવેશ થતો નથી ? રાજકોટ અમદાવાદ સુરત વડોદરા રાજકોટ અમદાવાદ સુરત વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં We હબે ઓસ્ટ્રેલિયા સાથે મહિલા ઉદ્યમિતા કાર્યક્રમ 'UPSurge'ને લૉન્ચ કરવા માટે સહયોગ કર્યો. We હબ કયા રાજ્યની પહેલ છે ? કેરળ કર્ણાટક તેલંગાણા ગુજરાત કેરળ કર્ણાટક તેલંગાણા ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં સ્કોર્પિયન ક્લાસની સબમરીન INS કરંજને ભારતીય નૌસેનામાં સેવારત કરવામાં આવી, INS કરંજનો વિકાસ કયા પ્રોજેક્ટ અંતર્ગત કરવામાં આવ્યો છે ? પ્રોજેક્ટ 75 પ્રોજેક્ટ 24 પ્રોજેક્ટ 27 પ્રોજેક્ટ 21 A પ્રોજેક્ટ 75 પ્રોજેક્ટ 24 પ્રોજેક્ટ 27 પ્રોજેક્ટ 21 A ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં 1 ઓવરમાં છ છગ્ગા મારનારો ક્રિકેટ ઈતિહાસનો ત્રીજો ક્રિકેટર કોણ બન્યો ? કિરોન પોલાર્ડ ક્રિસ ગેલ હેનરી નિકોલ્સ માર્ટીન ગુપ્ટિલ કિરોન પોલાર્ડ ક્રિસ ગેલ હેનરી નિકોલ્સ માર્ટીન ગુપ્ટિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP