કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં જારી કરપ્શન પર્સેપ્શન ઈન્ડેક્સ, 2020માં ભારતનો સ્કોર કેટલો છે ? 45 41 42 40 45 41 42 40 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં IBSA વીમેન્સ ફોરમની છઠ્ઠી બેઠક આયોજિત થઈ હતી. IBSA માં નીચેનામાંથી કયા દેશનો સમાવેશ થતો નથી ? ઈન્ડોનેશિયા ભારત બ્રાઝિલ દક્ષિણ આફ્રિકા ઈન્ડોનેશિયા ભારત બ્રાઝિલ દક્ષિણ આફ્રિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) ડ્રેગન ફ્રુટને ગુજરાત સરકારે કમલમ્ નામ આપ્યું છે તે કમલમ્ ના ઉત્પાદન માટે કયા વિસ્તારની આજુબાજુ 50 કિ.મી.ની ત્રિજ્યામાં તેનું વાવેતર થશે તથા જાળવણી થશે ? આહવા કેવડિયા કલોલ મુન્દ્રા આહવા કેવડિયા કલોલ મુન્દ્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલો અર્જુન સહાયક પ્રોજેક્ટ કયા રાજ્ય સાથે સંબંધિત છે ? બિહાર ઉત્તર પ્રદેશ પશ્ચિમ બંગાળ મધ્ય પ્રદેશ બિહાર ઉત્તર પ્રદેશ પશ્ચિમ બંગાળ મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) શૂન્ય ભેદભાવ દિવસ (Zero Discrimination Day) ક્યારે મનાવાય છે ? 2 માર્ચ 4 માર્ચ 1 માર્ચ 3 માર્ચ 2 માર્ચ 4 માર્ચ 1 માર્ચ 3 માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP