કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કયા શહેરમાં સૂર્યની ચારેય તરફ એક ચમકદાર ઈન્દ્રધનુષ વલય જોવા મળ્યું, જેને '22 ડિગ્રી સર્ક્યુલર' કહેવામાં આવે છે ? કોલકાતા ચેન્નઈ હૈદરાબાદ બેંગલુરુ કોલકાતા ચેન્નઈ હૈદરાબાદ બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) 2021માં યોજાનારા COP-26 અંગે યોગ્ય કથન / કથનો પસંદ કરો. આપેલ પૈકી એક પણ નહીં COP-26ના પીપલ્સ એડવોકેટ તરીકે સર ડેવિડ એટનબરોની નિયુક્તિ કરવામાં આવી. આપેલ બંને COP-26 નવેમ્બર 2021માં ગ્લાસગો (સ્કોટલેન્ડ) ખાતે યોજાશે. આપેલ પૈકી એક પણ નહીં COP-26ના પીપલ્સ એડવોકેટ તરીકે સર ડેવિડ એટનબરોની નિયુક્તિ કરવામાં આવી. આપેલ બંને COP-26 નવેમ્બર 2021માં ગ્લાસગો (સ્કોટલેન્ડ) ખાતે યોજાશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કઈ બેંકે COVID-19 વેક્સ ડ્રાઈવને પ્રોત્સાહન આપવા માટે 'ઈમ્યુન ઈન્ડિયા ડિપોઝિટ સ્કીમ' શરૂ કરી ? SBI CBI ICICI HDFC SBI CBI ICICI HDFC ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) કેરળ વિધાનસભાના નવા અધ્યક્ષ કોણ બન્યું છે ? સુશીલ ચંદ્રા એમ. બી. રાજેશ રાકેશ સિંહ હિંમતા બિસ્મા સરમાં સુશીલ ચંદ્રા એમ. બી. રાજેશ રાકેશ સિંહ હિંમતા બિસ્મા સરમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશ (WHO)એ વર્ષ ___ સુધીમાં વિશ્વની બાળકોની વસ્તીનું 90% રસીકરણ કરવાનો લક્ષ્યાંક નિર્ધારિત કર્યો ? 2030 2028 2022 2025 2030 2028 2022 2025 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP