કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) નીચેના પૈકી કયું/ક્યાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે તે જણાવો. આપેલ પૈકી એક પણ નહીં ફેસબુક 2004માં લોન્ચ કરવામાં આવ્યું હતું. આપેલ બંને ફેસબુકે પોતાનું નામ બદલીને મેટા (Meta) કર્યુ છે. આપેલ પૈકી એક પણ નહીં ફેસબુક 2004માં લોન્ચ કરવામાં આવ્યું હતું. આપેલ બંને ફેસબુકે પોતાનું નામ બદલીને મેટા (Meta) કર્યુ છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં કયા મહાનુભાવે ‘સિડની ડાયલોગ’ને સંબોધિત કર્યો ? એસ.જયશંકર એમ.વેન્કૈયા નાયડુ રામનાથ કોવિંદ નરેન્દ્ર મોદી એસ.જયશંકર એમ.વેન્કૈયા નાયડુ રામનાથ કોવિંદ નરેન્દ્ર મોદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) નીચેના પૈકી કયું/ક્યાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે તે જણાવો. આપેલ પૈકી એક પણ નહીં ઓક્સફોર્ડ ડિક્ષનરીએ વર્ડ ઓફ ધ યર 2021 તરીકે વેક્સ(Vax) શબ્દ ઘોષિત કર્યો. ઓક્સફોર્ડ ડિક્ષનરીએ વર્ડ ઓફ ધ યર 2020 તરીકે લોકડાઉન શબ્દ ઘોષિત કર્યો હતો. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં ઓક્સફોર્ડ ડિક્ષનરીએ વર્ડ ઓફ ધ યર 2021 તરીકે વેક્સ(Vax) શબ્દ ઘોષિત કર્યો. ઓક્સફોર્ડ ડિક્ષનરીએ વર્ડ ઓફ ધ યર 2020 તરીકે લોકડાઉન શબ્દ ઘોષિત કર્યો હતો. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં ક્યા શહેરમાં મેટ્રો રેલવેની 'પિંક લાઈન'નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ? દિલ્હી કોલકાતા અમદાવાદ ચેન્નાઈ દિલ્હી કોલકાતા અમદાવાદ ચેન્નાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) બાળ દિવસ ક્યારે મનાવાય છે ? 14 નવેમ્બર 12 નવેમ્બર 13 નવેમ્બર 11 નવેમ્બર 14 નવેમ્બર 12 નવેમ્બર 13 નવેમ્બર 11 નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP