કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021)
તાજેતરમાં ભારત-બ્રિટન સૈન્ય અભ્યાસ અજય વોરિયર-2021ની છઠ્ઠી આવૃતિનું આયોજન ક્યા કરાયું ?

ઉત્તરાખંડ
આંધ્ર પ્રદેશ
પુણે
રાજસ્થાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021)
ઉત્તર પ્રદેશ સરકારે એક જિલ્લા-એક ઉત્પાદન (ODOP) યોજનાના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિયુક્તિ કરી ?

કંગના રણૌત
આલિયા ભટ્ટ
દિપીકા પદુકોણ
પ્રિયંકા ચોપરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021)
તાજેતરમાં ક્યા દેશે 2 દિવસીય વાયુ સંરક્ષણ અભ્યાસ વેલાયતનું આયોજન કર્યું હતું ?

ઈઝરાયેલ
સાઉદી અરેબિયા
પાકિસ્તાન
ઈરાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP