કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022)
તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે દ્વિપક્ષીય સૈન્ય અભ્યાસ EX VINBAX 2022નું આયોજન કર્યું ?

માલદીવ
વિયેતનામ
બાંગ્લાદેશ
મ્યાનમાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022)
2 ઓક્ટોબર, 2022થી લાગુ થનારી ‘વન નેશન વન ફર્ટિલાઈઝર યોજના' અંતર્ગત ક્યા બ્રાન્ડ નામ હેઠળ તમામ પ્રકારના ખાતર વેચવામાં આવશે ?

ઉર્વરક
હિન્દુસ્તાન
આઝાદી
ભારત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP