કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022)
વર્લ્ડ બેંક ક્યા દેશને પર્યાવરણ વ્યવસ્થાપનને મજબૂત કરવા માટે 250 મિલિયન ડોલરના ફંડિંગને મંજૂરી આપી ?

ભૂટાન
શ્રીલંકા
બાંગ્લાદેશ
નેપાળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022)
કોલંબિયાના બોગોટામાં આયોજિત 2022 IWF વર્લ્ડ ચેમ્પિયન શિપમાં ક્યા ભારતીય મહિલા વેઈટલિફટરે સિલ્વર મેડલ જીત્યો ?

બિંદિયારાની દેવી
કુંજરાની દેવી
પૂનમ યાદવ
મીરાબાઈ ચાનુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022)
તાજેતરમાં ભારતની સરગમ કૌશલે મિસીઝ વર્લ્ડ 2022નો ખિતાબ જીત્યો, તેણી ક્યા શહેર સાથે સંબંધિત છે ?

મુંબઈ
ઈન્દોર
અમદાવાદ
બેંગલુરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022)
ગુજરાત સરકારના ગૃહ અને પોલીસ હાઉસિંગ વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી તરીકે કોણે શપથ ગ્રહણ કર્યા ?

પુરુષોત્તમ સોલંકી
જગદીશ પંચાલ
ભીખુસિંહ પરમાર
હર્ષ સંઘવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP