કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) ‘નિર્ભયા કઢી’ અભિયાન ક્યા રાજ્ય સાથે સંબંધિત છે ? ઓડિશા મહારાષ્ટ્ર રાજસ્થાન ગુજરાત ઓડિશા મહારાષ્ટ્ર રાજસ્થાન ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) 'મિશન જીવન રક્ષા' ___ સાથે સંબંધિત છે. ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ બોર્ડર સિક્યોરિટી ફોર્સ ભારતીય રેલવે નેશનલ સિક્યોરિટી ગાર્ડ ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ બોર્ડર સિક્યોરિટી ફોર્સ ભારતીય રેલવે નેશનલ સિક્યોરિટી ગાર્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં 24મી નેશનલ કોન્ફરન્સ ઓન ઈ-ગવર્નન્સ 2021માં ક્યો ઘોષણાપત્ર અપનાવાયો ? મુંબઈ ઘોષણાપત્ર હૈદરાબાદ ઘોષણાપત્ર પુણે ઘોષણાપત્ર બેગલુરુ ઘોષણાપત્ર મુંબઈ ઘોષણાપત્ર હૈદરાબાદ ઘોષણાપત્ર પુણે ઘોષણાપત્ર બેગલુરુ ઘોષણાપત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં કઈ સંસ્થાએ અલગથી ફિનટેક ડિપાર્ટમેન્ટની સ્થાપના કરી ? SIDBI CBIC RBI આપેલ પૈકી એક પણ નહીં SIDBI CBIC RBI આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ક્યા દેશના ચાંગ'ઈ -લુનાર પ્રોબને ચંદ્રની સપાટી પર પાણીનો પ્રથમ ઓન સાઈટ પુરાવો મળ્યો ? જાપાન રશિયા ફ્રાંસ ચીન જાપાન રશિયા ફ્રાંસ ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP