કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં ભારતીય સૈન્યના દક્ષિણ પશ્ચિમ કમાન્ડે ક્યા સ્થળે ઈન્ટેગ્રેટેડ ફાયર પાવર એક્સરસાઈઝ ‘શત્રુ નાશ’નું આયોજન કર્યું ? કચ્છનું રણ ઈમ્ફાલ થારનું રણ દેહરાદૂન કચ્છનું રણ ઈમ્ફાલ થારનું રણ દેહરાદૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. તેમને 'સ્ટીલમેન ઓફ ઈન્ડિયા' તરીકે ઓળખવામાં આવે છે. એક પણ નહીં તાજેતરમાં તાતા સ્ટીલના પૂર્વ અધ્યક્ષ પદ્મભૂષણ પુરસ્કાર વિજેતા જમશેદ જે. ઈરાનીનું નિધન થયું. આપેલ બંને તેમને 'સ્ટીલમેન ઓફ ઈન્ડિયા' તરીકે ઓળખવામાં આવે છે. એક પણ નહીં તાજેતરમાં તાતા સ્ટીલના પૂર્વ અધ્યક્ષ પદ્મભૂષણ પુરસ્કાર વિજેતા જમશેદ જે. ઈરાનીનું નિધન થયું. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં ક્યા દેશે હ્રાસોંગ-17 અથવા મોન્સ્ટર મિસાઈલ લૉન્ચ કરી ? રશિયા ઉત્તર કોરિયા સિંગાપુર ચીન રશિયા ઉત્તર કોરિયા સિંગાપુર ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં પ્રથમ ડોક્યુમેન્ટેશન અભ્યાસ તોખુ ઈમોગ બર્ડ કાઉન્ટ (TEBC)નું આયોજન ક્યા કરાયું હતું ? ત્રિપુરા નાગાલેન્ડ રાજસ્થાન મેઘાલય ત્રિપુરા નાગાલેન્ડ રાજસ્થાન મેઘાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) વિશ્વ શહેર દિવસ (World Cities Day) ક્યારે મનાવાય છે ? 1 નવેમ્બર 30 ઓક્ટોબર 31 ઓક્ટોબર 2 નવેમ્બર 1 નવેમ્બર 30 ઓક્ટોબર 31 ઓક્ટોબર 2 નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP