કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022)
ગ્લોબલ ઈન્ફર્મેશન ટેકનોલોજી રિપોર્ટ (GITR) 2022 અનુસાર, ક્યો દેશ નેટવર્ક રેડીનેસ ઈન્ડેક્સમાં ટોચના સ્થાને છે ?

ઈંગ્લેન્ડ
નોર્વે
અમેરિકા
ડેન્માર્ક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022)
સંભવિત લિથિયમ ભંડારનું આકલન કરવા માટે ભારતે ક્યા દેશમાં ટીમ મોકલી છે ?

આર્જેન્ટિના
પોર્ટુગલ
વેનેઝુએલા
બ્રાઝિલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022)
તાજેતરમાં મેજર ધ્યાનચંદ ખેલરત્ન પુરસ્કાર 2022 કોને એનાયત કરાયો ?

લક્ષ્ય સેન
આર. પ્રજ્ઞાનંદ
શરથ કમલ અચંતા
નિખત ઝરીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP