કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022)
તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે નવી દિલ્હીમાં 5મો ત્રિપક્ષીય સાયબર પોલિસી ડાયલોગનું આયોજન કર્યું હતું ?

પાકિસ્તાન
જાપાન
અમેરિકા
ઓસ્ટ્રેલિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022)
તાજેતરમાં ભારતીય સૈન્યના પ્રથમ મહિલા સ્કાયડાઈવર કોણ બન્યા ?

લાન્સનાયક મંજુ
અભિલાષા બરાક
આરતી સરિન
રાજશ્રી રામસેતુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP