કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) IBM ક્વાન્ટમ નેટવર્કમાં સામેલ થનારી પ્રથમ ભારતીય સંસ્થા કઈ બની ? IIT દિલ્હી IIT મદ્રાસ IISc બેંગલુરુ IIM અમદાવાદ IIT દિલ્હી IIT મદ્રાસ IISc બેંગલુરુ IIM અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) ગ્લોબલ ફાઈનાન્શિયલ સેન્ટર્સ ઈન્ડેક્સમાં ભારતના મુંબઈનો ક્રમ કેટલામો છે ? પાંચમો આઠમો સાતમો ત્રીજો પાંચમો આઠમો સાતમો ત્રીજો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) ઈન્ડિયન કોસ્ટ ગાર્ડે ક્યા સ્થળે SAREX22 અભ્યાસનું આયોજન કર્યું ? કોચીન કોલકાતા ચેન્નાઈ જામનગર કોચીન કોલકાતા ચેન્નાઈ જામનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં વિશ્વમાં પ્રથમવાર વાઈલ્ડ આર્કટિક વુલ્ફનું ક્લોનિંગ કરવામાં આવ્યું તેને શું નામ આપવામાં આવ્યું છે ? માયા મિરાકલ સ્ટ્રેન્જ મીના માયા મિરાકલ સ્ટ્રેન્જ મીના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) વેન્ચર કેપિટલ (VC) અને પ્રાઈવેટ ઈક્વિટી (PE) સામે આવનારા મુદ્દાઓના સમાધાન માટે નાણાં મંત્રાલય દ્વારા ગઠિત સમિતિના અધ્યક્ષ કોણ છે ? એમ.દામોદરન આર.શાર્મા આર.કૃિષ્ણન એસ.નારાયણ એમ.દામોદરન આર.શાર્મા આર.કૃિષ્ણન એસ.નારાયણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP