કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં ક્યા રાજ્યમાં ભારતના સૌથી લાંબા રબર ડેમ ગયાજી ડેમનું ઉદ્ઘાટન કરાયું ? બિહાર ઉત્તરાખંડ સિક્કિમ ઉત્તર પ્રદેશ બિહાર ઉત્તરાખંડ સિક્કિમ ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રી અમિત શાહે ક્યા શહે૨માં કૃષક ભારતી કોઓપરેટિવ લિમિટેડના બાયો ઈથેનોલ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો ? હજિરા અંકલેશ્વર દહેજ માંડવી હજિરા અંકલેશ્વર દહેજ માંડવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) ભારત સરકારે ક્યા વર્ષ સુધીમાં ટ્યુબરક્યુલોસિસ (TB) નાબૂદ કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે ? 2025 2030 2035 2023 2025 2030 2035 2023 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) દિલ્હીના રાજપથ અને સેન્ટ્રલ વિસ્ટા લોનનું નામ બદલીને શું રાખવામાં આવશે ? કર્તવ્યપથ ભારતપથ રાષ્ટ્રપતિપથ નિષ્ઠામાર્ગ કર્તવ્યપથ ભારતપથ રાષ્ટ્રપતિપથ નિષ્ઠામાર્ગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) FIFA અંડર-17 મહિલા વર્લ્ડ કપ 2022નું આયોજન ક્યા દેશમાં કરાશે ? બ્રાઝિલ ભારત શ્રીલંકા કતાર બ્રાઝિલ ભારત શ્રીલંકા કતાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP