કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023)
તાજેતરમાં ગણિતના ક્ષેત્રનો પ્રતિષ્ઠિત એબેલ પુરસ્કાર કોને એનાયત કરાયો ?

આન્દ્રે ઝેલેન્સ્કી
લુઈસ કેફેરલી
રાજેશ શુક્લા
મેલ્સન વિકેટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023)
મેન્સ કેટેગરીમાં બેસ્ટ ફૂટબૉલરનો એવોર્ડ 2022 કોણે જીત્યો ?

એમિલિયાનો માર્ટિનેઝ
ક્રિસ્ટિયાનો રોનાલ્ડો
લાયોનેલ મેસ્સી
કિલિયન એમ્બાપ્પે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP