સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર એક શ્રેણીના 15 અવલોકનોનો સરવાળો 330 હોય તો તેનો મધ્યક ? 22 24 25 20 22 24 25 20 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર એક શ્રેણી માટે મધ્યક 27 છે. જો તેના દરેક અવલોકનમાં 3 ઉમેરવામાં આવે તો તેનો મધ્યક ? 27 24 26 30 27 24 26 30 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર એક શ્રેણીનાં બધાં જ અવલોકનો 18 હોય તો તેનો મધ્યક અને પ્રમાણિત વિચલન ? 0, 0 18, 0 0, 18 18, 18 0, 0 18, 0 0, 18 18, 18 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર એક શ્રેણીના 7 અવલોકનનો છે. 14, 14, 14, 14, 14, 14, 14 તો તેનો પ્રસાર શોધો. Zero 7 14 1 Zero 7 14 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર એક શ્રેણીનો મધ્યક 18 અને પ્રમાણિત વિચલન 9 હોય તો તેનો ચલનાંક ? 25 200 18 50 25 200 18 50 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP