સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર "ચકાસણી એટલે સત્યતાની ખાતરી અથવા મંજૂરી’ આ વ્યાખ્યા ___ ની છે. બી.એન. ટંડન સ્પાઈસર અને પેગ્લર જગદીશ પ્રકાશ જે. આર. બાટલીબોય બી.એન. ટંડન સ્પાઈસર અને પેગ્લર જગદીશ પ્રકાશ જે. આર. બાટલીબોય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર પાકા સરવૈયામાં દર્શાવેલી ધંધાની મિલકતો ધંધાના નામે જ છે. અસ્તિત્વમાં છે, કિંમત યોગ્ય રીતે આંકી છે કે નહિ, તેના પર બોજ છે કે નહિ તેની તપાસ કરવી એટલે ___ ચકાસણી અણધારી તપાસ એકાઉન્ટિંગ વાઉચિંગ ચકાસણી અણધારી તપાસ એકાઉન્ટિંગ વાઉચિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ___ એટલે પાકા સરવૈયામાં દર્શાવેલી મિલકતો અને દેવાંની કિંમત આંકવી તે. વાઉચિંગ મૂલ્યાંકન અણધારી તપાસ એકાઉન્ટિંગ વાઉચિંગ મૂલ્યાંકન અણધારી તપાસ એકાઉન્ટિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ___ એટલે ચોપડામાં કરેલી નોંધને તેની સાથેના દસ્તાવેજી પુરાવાને આધારે બરાબર છે તે નક્કી કરવું. મૂલ્યાંકન આપેલ પૈકી એક પણ નહીં એકાઉન્ટિંગ વાઉચિંગ મૂલ્યાંકન આપેલ પૈકી એક પણ નહીં એકાઉન્ટિંગ વાઉચિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચેનાં વિધાનો પૈકી ક્યું વિધાન સાચું નથી ? પાકા સરવૈયામાં દર્શાવેલી મિલક્તોની ચકાસણી દર વર્ષે કરવામાં આવતી નથી. ચકાસણીમાં ઓડિટરે મિલકતના અસ્તિત્વની તપાસ કરવી પડે છે. ચકાસણી એ વાઉચિંગ પછીનું કાર્ય છે. ચકાસણી પહેલાં વાઉચિંગ કરવું પડે છે. ચકાસણીમાં મિલકત અને દેવાંનું મૂલ્યાંકન પણ થાય છે. પાકા સરવૈયામાં દર્શાવેલી મિલક્તોની ચકાસણી દર વર્ષે કરવામાં આવતી નથી. ચકાસણીમાં ઓડિટરે મિલકતના અસ્તિત્વની તપાસ કરવી પડે છે. ચકાસણી એ વાઉચિંગ પછીનું કાર્ય છે. ચકાસણી પહેલાં વાઉચિંગ કરવું પડે છે. ચકાસણીમાં મિલકત અને દેવાંનું મૂલ્યાંકન પણ થાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP