સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર મિલકતો અને જવાબદારીઓના ચોક્કસ સમય દરમિયાન લીધેલ ઉપયોગમાં હવાલાઓ દ્વારા ફેરફાર કરવાને કારણે એકમના ભવિષ્યના અપેક્ષિત લાભ કે જવાબદારીમાં જરૂરી હવાલાઓની અસર આપવી પડે તેવા ફેરફારને ___ કહે છે. હિસાબી પત્રકોમાં ફેરફાર હિસાબી નીતિઓમાં ફેરફાર હિસાબી સિદ્ધાંતોમાં ફેરફાર હિસાબી અનુમાનોમાં ફેરફાર હિસાબી પત્રકોમાં ફેરફાર હિસાબી નીતિઓમાં ફેરફાર હિસાબી સિદ્ધાંતોમાં ફેરફાર હિસાબી અનુમાનોમાં ફેરફાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નાણાંકીય પત્રકોના ઉપયોગકર્તા દ્વારા તેના નિર્ણયમાં નોંધપાત્ર રીતે અસર કરે તેવી બાબત નાણાંકીય પત્રકમાં પ્રગટ કરવામાં આવેલી ન હોય કે કોઈ બાબત અંગે ગેરરજૂઆત થયેલી હોય તો તેને ___ કહે છે. નોંધપાત્ર ભૂલ નોંધપાત્ર વિસર ચૂક આપેલ તમામ હિસાબી ભૂલ નોંધપાત્ર ભૂલ નોંધપાત્ર વિસર ચૂક આપેલ તમામ હિસાબી ભૂલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર જો કોઈ હિસાબી નીતિઓ કે સિદ્ધાંતો કે નિયમોના વ્યવહારમાં ઉપયોગ શક્ય વ્યાજબી પ્રયત્નો કર્યા પછી પણ શક્ય ન બને તેને ___ કહે છે. ગેરરજૂઆત અવ્યવહારુતા અવિશ્વસનીયતા વિસરચૂક ગેરરજૂઆત અવ્યવહારુતા અવિશ્વસનીયતા વિસરચૂક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ___ એ હિસાબી નીતિ નથી. હિસાબો રોકડના ધોરણે રાખવા કે સંપાદનના ધોરણે મૂડી ખર્ચની રકમ નક્કી કરવી ઘસારાની જોગવાઈ સીધી લીટીની રીતે કરવી કે ઘટતી જતી બાકીની રીતે માલસામગ્રીનું મૂલ્યાંકનની પદ્ધતિ નક્કી કરવી હિસાબો રોકડના ધોરણે રાખવા કે સંપાદનના ધોરણે મૂડી ખર્ચની રકમ નક્કી કરવી ઘસારાની જોગવાઈ સીધી લીટીની રીતે કરવી કે ઘટતી જતી બાકીની રીતે માલસામગ્રીનું મૂલ્યાંકનની પદ્ધતિ નક્કી કરવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ___ એ હિસાબી અનુમાન નથી. ઘાલખાધની જોગવાઈ કરવી માલસામગ્રીનું અપ્રચલિત થવું ઘસારાપાત્ર મિલકતોનું અસરકારક આયુષ્ય નક્કી કરવું ચૂકવવાપાત્ર પગાર નક્કી કરવો ઘાલખાધની જોગવાઈ કરવી માલસામગ્રીનું અપ્રચલિત થવું ઘસારાપાત્ર મિલકતોનું અસરકારક આયુષ્ય નક્કી કરવું ચૂકવવાપાત્ર પગાર નક્કી કરવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP