સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ખાતાવહીમાં તૈયાર કરેલા ખાતાના સરવાળાની ભૂલ એ ___ ભૂલ છે. ગાણિતીક વિસરચૂક ગેરરજૂઆત નીતિઓના અમલ ગાણિતીક વિસરચૂક ગેરરજૂઆત નીતિઓના અમલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર દેવાદાર પાસેથી વસૂલ કરવાપાત્ર રકમ, વસૂલાત માટેનાં યોગ્ય પગલાં લીધા સિવાય માંડી વાળવામાં આવે તો તે. ___ ભૂલ છે. દગો વિસરચૂક ગણિતીક નીતિના અમલ દગો વિસરચૂક ગણિતીક નીતિના અમલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ___ હિસાબી પદ્ધતિ, હિસાબોની નોંધ અને નાણાંકીય પત્રકો તૈયાર કરવા સાથે સંબંધ ધરાવે છે. પડતર એકનોંધી નાણાંકીય સંચાલકીય પડતર એકનોંધી નાણાંકીય સંચાલકીય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ___ હિસાબી પદ્ધતિ વસ્તુ કે સેવાના એકમની વેચાણ કિંમત નક્કી કરવામાં મદદરૂપ થાય છે. એકનોંધી નાણાંકીય સંચાલકીય પડતર એકનોંધી નાણાંકીય સંચાલકીય પડતર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ___ હિસાબી પદ્ધતિ ધંધાના આર્થિક પરિણામનું અને ધંધાની આર્થિક સ્થિતિનું વિશ્લેષણ કરવામાં મદદરૂપ થાય છે. સંચાલકીય પડતર નાણાંકીય એકનોંધી સંચાલકીય પડતર નાણાંકીય એકનોંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP