સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર બે કંપનીઓના સંયોજનમાં એવી માહિતી આપેલી છે કે કંપની X અને કંપની Y ની ખરીદ કિંમત અનુક્રમે ₹ 5,00,000 અને ₹ 6,00,000 છે. આ કિસ્સામાં ધંધાની ખરીદ કિંમત નીચે પૈકી કઈ પદ્ધતિએ ગણેલી ગણાય ? ઉચક / ઉઘડી રકમથી કુલ મિલકત પદ્ધતિ અવેજ પદ્ધતિથી ચોખ્ખી મિલકત પદ્ધતિથી ઉચક / ઉઘડી રકમથી કુલ મિલકત પદ્ધતિ અવેજ પદ્ધતિથી ચોખ્ખી મિલકત પદ્ધતિથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર "સંયોજન હવાલા ખાતું" કયા પ્રકારનાં સંયોજન વખતે હિસાબો તૈયાર કરનાર (ધંધો ખરીદનાર કું) તૈયાર કરે છે ? વિલીનીકરણ સ્વરૂપનાં સંયોજન ખાતે હિતોના જોડાણ સ્વરૂપે ખરીદ સ્વરૂપનાં સંયોજન વખતે આપેલ પૈકી એક પણ નહિ વિલીનીકરણ સ્વરૂપનાં સંયોજન ખાતે હિતોના જોડાણ સ્વરૂપે ખરીદ સ્વરૂપનાં સંયોજન વખતે આપેલ પૈકી એક પણ નહિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર વિલીનીકરણ સ્વરૂપનાં સંયોજનમાં ધંધો ફેરબદલ આપનાર કંપનીના ન. નુ. ખાતાની બાકી કેવી રીતે દર્શાવાય છે ? આપેલ પૈકી એકપણ નહીં પોતાના અનામત ખાતે જમા કરીને પુનઃ મૂલ્યાંકન અનામત ઊભું કરીને ધંધો ફેરબદલ લેનારના ન.નું. ખાતાની બાકીમાં અથવા તેનાં સામાન્ય અનામતમાં સમાવીને નોંધાય છે. આપેલ પૈકી એકપણ નહીં પોતાના અનામત ખાતે જમા કરીને પુનઃ મૂલ્યાંકન અનામત ઊભું કરીને ધંધો ફેરબદલ લેનારના ન.નું. ખાતાની બાકીમાં અથવા તેનાં સામાન્ય અનામતમાં સમાવીને નોંધાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર 'પાઘડી' અથવા 'મૂડી અનામત' ગણતરી નીચે પૈકી ક્યારે થતી નથી. ખરીદ સ્વરૂપનાં સંયોજનમાં આપેલ પૈકી એક પણ નહિ. ભા.હિ.ધો. - 14 મુજબ સંયોજન હોય તો વિલીનીકરણ સ્વરૂપનાં સંયોજનમાં ખરીદ સ્વરૂપનાં સંયોજનમાં આપેલ પૈકી એક પણ નહિ. ભા.હિ.ધો. - 14 મુજબ સંયોજન હોય તો વિલીનીકરણ સ્વરૂપનાં સંયોજનમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર સંયોજન વખતે ધંધો ફેરબદલ કરનાર (વેચનાર) કંપની ના ચોપડે 5% નાં 8000 ડિબેન્ચર દરેક ₹ 100ના લેખે છે જેના પર ચાલુ વર્ષનું વ્યાજ ચઢત છે. જો નવી કંપની (ધંધો ફેરબદલ લેનાર અથવા ખરીદનાર) આ ડિબેન્ચર હોલ્ડર્સને પોતાના 8% ના નવા ડિબેન્ચર્સ ચઢત વ્યાજ જેટલી રકમના પ્રીમિયમે આપે છે તો નવી કંપની એ ડિબેન્ચર હોલ્ડર્સને કેટલા ટકા પ્રીમિયમે આપેલું હોય ? 13 % 5 % 8 % 10 % 13 % 5 % 8 % 10 % ANSWER DOWNLOAD GUJARATI MCQ APP