સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ખરીદકિંમત પેટે 20,000 ઈક્વિટી શેર દરેક ₹ 100 નો 25% પ્રીમિયમથી આપ્યા. મૂડી અનામત ₹ 1,00,000 થયું. જો લઈ લીધેલી કુલ જવાબદારી ₹ 5,00,000 હોય તો લીધેલી કુલ મિલકતોની કિંમત ___ હશે. ₹ 28,00,000 ₹ 30,00,000 ₹ 20,00,000 ₹ 31,00,000 ₹ 28,00,000 ₹ 30,00,000 ₹ 20,00,000 ₹ 31,00,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ખરીદનાર કંપનીએ વેચનાર પેઢી વતી દેવાદારો ઉઘરાવી લેણદારોને ચૂકવી આપવાનું સ્વીકાર્યું. કુલ ઉઘરાણીના 4% અને ચુકવેલી રકમના 2% કમિશન કંપનીને મળે છે. જો 5,00,000 દેવાદારો પાસેથી 4,50,000 વસૂલ કર્યા જ્યારે 2,00,000ના લેણદારોને 10% વટાવે રકમ ચૂકવી આપ્યા તો કમિશનની કુલ કેટલી રકમ થશે ? ₹ 50,000 ₹ 18,000 ₹ 21,600 ₹ 3,600 ₹ 50,000 ₹ 18,000 ₹ 21,600 ₹ 3,600 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર રોયલ્ટીને ___ પ્રવૃત્તિ હેઠળ લેવામાં આવે છે. એક પણ નહીં કામગીરી રોકાણ નાણાંકીય એક પણ નહીં કામગીરી રોકાણ નાણાંકીય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર કરાર કે વેપારી વ્યવહાર માટેની ચુકવણીને ___ પ્રવૃત્તિ હેઠળ લેવામાં આવે છે. રોકાણ એક પણ નહીં નાણાંકીય કામગીરી રોકાણ એક પણ નહીં નાણાંકીય કામગીરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર પ્લાન્ટ તથા મિલકતોના વેચાણમાં ઉદ્ભવતો રોકડ પ્રવાહ ___ પ્રવૃત્તિ હેઠળ દર્શાવાય છે. એક પણ નહીં કામગીરી નાણાંકીય રોકાણ એક પણ નહીં કામગીરી નાણાંકીય રોકાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP