સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચેનામાંથી કયો વ્યવહાર રોકાણની પ્રવૃત્તિનો છે ? મળેલ ડિવિડન્ડ પાઘડી માંડી વાળવી ઈક્વિટી શેર બહાર પાડવા ચૂકવેલ ડિવિડન્ડ મળેલ ડિવિડન્ડ પાઘડી માંડી વાળવી ઈક્વિટી શેર બહાર પાડવા ચૂકવેલ ડિવિડન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચેનામાંથી કયો વ્યવહાર કામગીરીની પ્રવૃત્તિનો છે ? સ્ટોકમાં ઘટાડો કરવેરાની જોગવાઈ માંડી વાળેલ પાઘડી આપેલ તમામ સ્ટોકમાં ઘટાડો કરવેરાની જોગવાઈ માંડી વાળેલ પાઘડી આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ગયા વર્ષના સૂચિત ડિવિડન્ડને કઈ પ્રવૃત્તિમાં ધ્યાનમાં લેવામાં આવશે ? નાણાંકીય પ્રવૃત્તિ બિનરોકડ વ્યવહાર રોકાણની પ્રવૃત્તિ કામગીરીની પ્રવૃત્તિ નાણાંકીય પ્રવૃત્તિ બિનરોકડ વ્યવહાર રોકાણની પ્રવૃત્તિ કામગીરીની પ્રવૃત્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર એક કંપનીમાં રોકાણોની શરૂની બાકી ₹25,000 અને આખર બાકી ₹ 30,000 હતી. વર્ષ દરમિયાન અમુક રોકાણો ₹4250 ની કિંમતે વેચ્યા હતા અને નવા ₹ 9,000ના રોકાણો ખરીદ્યા હતા, તો વર્ષ દરમિયાન રોકાણો વેચતા કેટલો નફો થયો હશે ? ₹ 250 ₹ 500 ₹ 750 ₹ 1000 ₹ 250 ₹ 500 ₹ 750 ₹ 1000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ભંડોળપ્રવાહ પત્રક અને રોકડપ્રવાહ પત્રક કોના સમક્ષ રજૂ કરવામાં આવે છે ? ઉચ્ચ સંચાલકો ઉત્પાદન સંચાલક ફોરમેન વેચાણ સંચાલક ઉચ્ચ સંચાલકો ઉત્પાદન સંચાલક ફોરમેન વેચાણ સંચાલક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP