એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) 'મધમાખી ફૂલમાંથી એટલી માત્રામાં મધ મેળવે છે કે જેથી બંનેનું અસ્તિત્વ જળવાઈ રહે છે.' સરકારે પણ મધમાખીની જેમ જ કર વસૂલવા જોઈએ. આ વિધાન ___ નું છે. સરદાર પટેલ બાબાસાહેબ આંબેડકર ચાણક્ય ગાંધીજી સરદાર પટેલ બાબાસાહેબ આંબેડકર ચાણક્ય ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) ભાગીદારી કરારમાં ભાગીદારો વચ્ચે નફા-નુકસાન વહેંચણીનું પ્રમાણ નક્કી કરવામાં આવ્યું ન હોય ત્યારે ભાગીદારી પેઢીનો નફો ભાગીદારો વચ્ચે ___ પ્રમાણમાં વહેંચાય. ઉપાડના ઉંમરના સરખા રોકેલી મૂડીના ઉપાડના ઉંમરના સરખા રોકેલી મૂડીના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) 9x² + 4y² = 145 અને xy = 12 હોય તો (3x-2y)ની કિંમત કેટલી ? 11 1 7 12 11 1 7 12 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) 'સુલપાણેશ્વર' શબ્દની સાચી જોડણી લખો. શૂલપાણેશ્વર શુલપાણેસ્વર શુલપણેશ્વર શુલપાણેશ્વર શૂલપાણેશ્વર શુલપાણેસ્વર શુલપણેશ્વર શુલપાણેશ્વર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) વસ્તુ વિકલન ___ તરીકે ઓળખાય છે. ઈજારો વસ્તુ વિભિન્નતા કિંમત ભેદભાવ ગિફન વસ્તુ ઈજારો વસ્તુ વિભિન્નતા કિંમત ભેદભાવ ગિફન વસ્તુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP