પુરસ્કાર (Awards) ભારતનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ભારત રત્ન મેળવનારા પ્રથમ રમતવીર કોણ છે ? સચિન તેંડુલકર સુનિલ ગવાસ્કર ધ્યાનચંદ વિશ્વનાથન આનંદ સચિન તેંડુલકર સુનિલ ગવાસ્કર ધ્યાનચંદ વિશ્વનાથન આનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) ભારતના વડાપ્રધાન જવાહરલાલ નહેરૂને કયા વર્ષમાં ભારતરત્ન એવોર્ડ આપવામાં આવ્યો હતો ? 1955 1958 1956 1960 1955 1958 1956 1960 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) લોકસેવાના ક્ષેત્રમાં વિશિષ્ટ સેવાઓ પ્રદાન કરનાર વ્યકિતને આપવામાં આવતા મેગ્સેસે ઍવોર્ડનું પુરૂ નામ જણાવો. સર ડેવિડ મેગ્સેસે એવોર્ડ રેમન મેગ્સેસે એવોર્ડ આલ્ફ્રેડ મેગ્સેસે એવોર્ડ રોબર્ટ અજ્ઞાન મેગ્સેસે એવોર્ડ સર ડેવિડ મેગ્સેસે એવોર્ડ રેમન મેગ્સેસે એવોર્ડ આલ્ફ્રેડ મેગ્સેસે એવોર્ડ રોબર્ટ અજ્ઞાન મેગ્સેસે એવોર્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) ગુજરાત રાજયમાં વિકસતી જાતિઓ (પછાત, આર્થિક પછાત, લઘુમતિ તેમજ વિચરતી વિમુક્ત જાતિઓ) માટેની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અન્વયે સમાજ કલ્યાણ ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન આપનાર વ્યકિત કયા એવાર્ડથી સન્માનિત કરવામાં આવે છે. ડો. ભીમરાવ આંબેડકર એવોર્ડ પૂ. રવિશંકર મહારાજ એવોર્ડ નાલંદા એવોર્ડ દાસી જીવણ એવોર્ડ ડો. ભીમરાવ આંબેડકર એવોર્ડ પૂ. રવિશંકર મહારાજ એવોર્ડ નાલંદા એવોર્ડ દાસી જીવણ એવોર્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) મેગ્સેસે એવોર્ડ મેળવનાર સૌ પ્રથમ ગુજરાતીનું નામ જણાવો. ત્રિભુવનદાસ પટેલ ભાઈલાલભાઈ પટેલ પાંડુરંગ આઠવલે ઈલાબેન ભટ્ટ ત્રિભુવનદાસ પટેલ ભાઈલાલભાઈ પટેલ પાંડુરંગ આઠવલે ઈલાબેન ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP