પુરસ્કાર (Awards) પૂર્વ રાષ્ટ્રપતિ એ.પી.જે. અબ્દુલ કલામને કયા વર્ષમાં ભારત રત્ન એવોર્ડ દ્વારા નવાજવામાં આવ્યા ? 1990 1992 1997 1987 1990 1992 1997 1987 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) શ્રેષ્ઠ લોકસેવક ને પ્રતિવર્ષ આપવામાં આવતો મેગ્સેસ એવોર્ડ કયા દેશના પ્રમુખની યાદમાં એનાયત કરવામાં આવે છે ? ફિલીપીન્સ નેધરલેન્ડ સાયપ્રસ પોર્ટુગલ ફિલીપીન્સ નેધરલેન્ડ સાયપ્રસ પોર્ટુગલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલને ભારત સરકાર દ્વારા કયા વર્ષમાં 'ભારત રત્ન' (મરણોતર) તરીકે નવાજિત કરવામાં આવ્યા હતા ? 1965 1963 1991 1975 1965 1963 1991 1975 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) રવીન્દ્રનાથ ટાગોરને કઈ કૃતિ માટે નોબેલ પારિતોષિક મળ્યું હતું ? ગોરા ઘરેબાહિરે નૈવેધ ગીતાંજલિ ગોરા ઘરેબાહિરે નૈવેધ ગીતાંજલિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) આંતરરાષ્ટ્રીય ગાંધી શાંતિ પારિતોષિક કયા વર્ષથી શરૂ કરવામાં આવ્યું ? 1994 1996 1993 1995 1994 1996 1993 1995 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP