પુરસ્કાર (Awards) મધર ટેરેસાને કયા વર્ષમાં નોબેલ પારિતોષિક એનાયત કરવામાં આવ્યું હતું ? 1977 1980 1972 1979 1977 1980 1972 1979 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) ગુજરાત સરકારના અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગ દ્વારા સમાજ કલ્યાણ ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન કરનાર સંસ્થાને એવોર્ડ એનાયત કરવામાં આવે છે ? સંત શ્રી કબીર એવોર્ડ સાવિત્રીબાઈ ફુલે એવોર્ડ દાસી જીવણ એવોર્ડ મહાત્મા ગાંધી એવોર્ડ સંત શ્રી કબીર એવોર્ડ સાવિત્રીબાઈ ફુલે એવોર્ડ દાસી જીવણ એવોર્ડ મહાત્મા ગાંધી એવોર્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) ગુજરાતની કઈ વિભૂતીને ભારત સરકાર દ્વારા 'ભારત રત્ન' એવોર્ડ પ્રાપ્ત થયા નથી ? મોરારજી દેસાઈ સરદાર વલ્લભભાઈ પટેલ ગુલઝારીલાલ નંદા એચ.એમ.પટેલ મોરારજી દેસાઈ સરદાર વલ્લભભાઈ પટેલ ગુલઝારીલાલ નંદા એચ.એમ.પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) ગુજરાતના સુપ્રસિદ્ધ સંગીતકાર અવિનાશ વ્યાસને 1970માં ભારત સરકાર દ્વારા કયો એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા ? સંગીતરત્ન પદ્મવિભૂષણ પદ્મભૂષણ પદ્મશ્રી સંગીતરત્ન પદ્મવિભૂષણ પદ્મભૂષણ પદ્મશ્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીય રમતવીરોને આપવામાં આવતો 'અર્જુન એવોર્ડ' કયા વર્ષથી શરૂ કરવામાં આવ્યો છે ? 1961 1962 1963 1964 1961 1962 1963 1964 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP