બાયોલોજી (Biology) ગોલ્ગીકાય ક્યાં દ્રવ્યોનું સંશ્લેષણ સ્થાન છે ? ગ્લાયકોલ ગ્લાયકોલિપિડ ગ્લાયકોપ્રોટીન્સ આપેલ તમામ ગ્લાયકોલ ગ્લાયકોલિપિડ ગ્લાયકોપ્રોટીન્સ આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) લાયસોઝોમની ઉત્પત્તિ ક્યાંથી થાય છે ? ગોલ્ગીકાય કણાભસૂત્ર રિબોઝોમ અંતઃકોષરસજાળ ગોલ્ગીકાય કણાભસૂત્ર રિબોઝોમ અંતઃકોષરસજાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) લાયસોઝોમ કયા કાર્ય સાથે સંકળાયેલ નથી ? ઘનભક્ષણ પ્રવાહીભક્ષણ શ્વસન વિઘટન ઘનભક્ષણ પ્રવાહીભક્ષણ શ્વસન વિઘટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કોષની આત્મઘાતી અંગિકા કઈ છે ? ગોલ્ગીકાય કણાભસૂત્ર લાઇસોઝોમ્સ હરિતકણ ગોલ્ગીકાય કણાભસૂત્ર લાઇસોઝોમ્સ હરિતકણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) એકસ્તરીય પટલ ધરાવતી અંગિકા કઈ છે ? હરિતકણ ગોલ્ગીકાય કણાભસૂત્ર લાઇસોઝોમ્સ હરિતકણ ગોલ્ગીકાય કણાભસૂત્ર લાઇસોઝોમ્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP