બાયોલોજી (Biology) કઈ અંગિકા અંતઃપટલતંત્રનો ભાગ નથી ? પેરોક્સિઝોમ્સ આપેલ તમામ કણાભસૂત્ર હરિતકણ પેરોક્સિઝોમ્સ આપેલ તમામ કણાભસૂત્ર હરિતકણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સમગ્ર કોષરસમાં પથરાયેલા નલિકામય રચનાના જાળાને શું કહે છે ? અંતઃકોષરસજાળ રિબોઝોમ્સ લાઇસોઝોમ ગોલ્ગીકાય અંતઃકોષરસજાળ રિબોઝોમ્સ લાઇસોઝોમ ગોલ્ગીકાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) અંતઃકોષરસજાળના કેટલા પ્રકારો છે ? એક બે ત્રણ ચાર એક બે ત્રણ ચાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) પ્રાણીકોષમાં સ્ટીરોઇડ અંતઃ સ્ત્રાવો જેવા લિપિડનું સંશ્લેષણ કઈ અંગિકામાં થાય છે ? ગોલ્ગીકાય રિબોઝોમ્સ RER SER ગોલ્ગીકાય રિબોઝોમ્સ RER SER ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ગોલ્ગીકાયમાં સિસ્ટર્ની કેટલો વ્યાસ ધરાવે છે ? 0.5 μ થી 1.0 μ 5.0 μ થી 1.0 μ 0.1 μ થી 1.0 μ 0.25 μ થી 0.50 μ 0.5 μ થી 1.0 μ 5.0 μ થી 1.0 μ 0.1 μ થી 1.0 μ 0.25 μ થી 0.50 μ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP