બાયોલોજી (Biology) ઈનોલેઝની સક્રિયતા માટે ખનિજતત્વનું સાચું જૂથ કયું ? Cu, Zn, Mo Mg, Ca, V Mg, Zn, B Mg, Mn, Zn Cu, Zn, Mo Mg, Ca, V Mg, Zn, B Mg, Mn, Zn ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) પાયરનોઈડ્સ શાના બનેલા હોય છે ? કેન્દ્રસ્થ પ્રોટીન અને સ્ટાર્ચ આવરણ કેન્દ્રસ્થ ન્યુક્લિઈકઍસિડ અને પ્રોટીન આવરણ મધ્યસ્થ પ્રોટીન અને ફરતે મેદ આવરણ કેન્દ્રસ્થ સ્ટાર્ચ અને ફરતે પ્રોટીન આવરણ કેન્દ્રસ્થ પ્રોટીન અને સ્ટાર્ચ આવરણ કેન્દ્રસ્થ ન્યુક્લિઈકઍસિડ અને પ્રોટીન આવરણ મધ્યસ્થ પ્રોટીન અને ફરતે મેદ આવરણ કેન્દ્રસ્થ સ્ટાર્ચ અને ફરતે પ્રોટીન આવરણ ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP (Hint : પાયરેનોઈડ્સ નાના ગોળાકાર પ્રોટીન ઘટકો છે. જેના પર સ્ટાર્ચ જમા થયેલ હોય છે. લીલ કે દ્વિઅંગીના હરીતકણમાં તે જોવા મળે છે.)
બાયોલોજી (Biology) ઉત્સેચક શું કરે છે ? પ્રક્રિયાના સમયમાં ઘટાડો. પ્રક્રિયા ઊર્જામાં વધારો. પ્રક્રિયાના સમયમાં વધારો. પ્રક્રિયા ઊર્જામાં ઘટાડો કરે. પ્રક્રિયાના સમયમાં ઘટાડો. પ્રક્રિયા ઊર્જામાં વધારો. પ્રક્રિયાના સમયમાં વધારો. પ્રક્રિયા ઊર્જામાં ઘટાડો કરે. ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP (Hint : તે શક્તિ સ્તર ઘટાડી પ્રક્રિયા ઝડપી બનાવે.)
બાયોલોજી (Biology) બે મુક્ત રીબોન્યુક્લિઓટાઈડ એકમો એકબીજા સાથે કયા બંધથી જોડાય છે ? સહસંયોજક બંધ હાઈડ્રોજન બંધ પેપ્ટાઈડ બંધ ફૉસ્ફોડાય એસ્ટર બંધ સહસંયોજક બંધ હાઈડ્રોજન બંધ પેપ્ટાઈડ બંધ ફૉસ્ફોડાય એસ્ટર બંધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ભૌતિક અને રાસાયણિક બંને રીતે કોષમાં કયા મહત્તમ મહાઅણુ પરિવર્તનશીલ જોવા મળે છે ? લિપિડ ન્યુક્લિઈક ઍસિડ કાર્બોદિત પ્રોટીન લિપિડ ન્યુક્લિઈક ઍસિડ કાર્બોદિત પ્રોટીન ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP (Hint - પ્રોટીન એમિનોઍસિડના વિષમ પોલિ પર છે. જુદા જુદા 20 પ્રકારના એમિનો ઍસિડ જુદા જુદા ક્રમ, સંખ્યામાં ગોઠવવાથી જુદા જુદા પ્રોટીન બને છે.)