બાયોલોજી (Biology) β - DNA ના એક કુંતલના વળાંકની લંબાઈ કેટલી હોય છે ? 3.4 nm 0.034 nm 34 nm 0.34 nm 3.4 nm 0.034 nm 34 nm 0.34 nm ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP (Hint :1A° = 10-1 nm, 34A° = 10-1 x 34 = 3.4 nm)
બાયોલોજી (Biology) DNA ની રચનામાં હવે શૃંખલા પ્રતિસમાંતર હોય જેમાં એક શૃંખલા 3¹ → 5¹ અને બીજી શૃંખલા 3 → 5 જુદા જુદા સજીવમાં એડેનીનનું પ્રમાણ થાયમિન કરતાં અલગ હોય. કુલ પ્યુરીન ન્યુક્લિઓટાઈડ અને પિરિમિડીન ન્યુક્લિઓટાઈડ સરખા નથી. બંને શૃંખલા 5 → 3 દિશામાં હવે શૃંખલા પ્રતિસમાંતર હોય જેમાં એક શૃંખલા 3¹ → 5¹ અને બીજી શૃંખલા 3 → 5 જુદા જુદા સજીવમાં એડેનીનનું પ્રમાણ થાયમિન કરતાં અલગ હોય. કુલ પ્યુરીન ન્યુક્લિઓટાઈડ અને પિરિમિડીન ન્યુક્લિઓટાઈડ સરખા નથી. બંને શૃંખલા 5 → 3 દિશામાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) આપેલ આલેખીય વલય ઉત્સેચકીય સક્રિયતા સાથે ત્રણ શરતોમાં સંબંધિત છે. (pH તાપમાન અને પ્રક્રિયક સંકેન્દ્રણ) તો આપેલ x-અક્ષ અને y-અક્ષ શું પ્રદર્શિત કરે છે ? x-તાપમાન, y-ઉત્સેચકીય સક્રિયતા x-પ્રક્રિયાનું સંકેન્દ્રણ -ઉત્સેચકીય સક્રિયતા x-ઉત્સેચકીય સક્રિયતા, y-pH x-ઉત્સેચકીય સક્રિયતા, y-તાપમાન x-તાપમાન, y-ઉત્સેચકીય સક્રિયતા x-પ્રક્રિયાનું સંકેન્દ્રણ -ઉત્સેચકીય સક્રિયતા x-ઉત્સેચકીય સક્રિયતા, y-pH x-ઉત્સેચકીય સક્રિયતા, y-તાપમાન ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP (Hint: ઢોળાંશમાં તાપમાન અને ઉત્સેચકીય સક્રિયતાનો સંબંધ છે.)
બાયોલોજી (Biology) સક્સીનેટ ડીહાઈડ્રોજીનેઝનો અવરોધક કોણ છે ? મેલોનેટ મેલેટ ઓક્ઝેલોએસિટેટ સક્સિનેટ મેલોનેટ મેલેટ ઓક્ઝેલોએસિટેટ સક્સિનેટ ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP (Hint: મેલોનેટ શ્વસન માટે અવરોધક છે. CH2 - CH2 , ગેરહાજર હોય જેથી તે ડીહાઈડ્રોજીનેશન કરી શકતું નથી. આથી પ્રક્રિયા અટકે છે.)
બાયોલોજી (Biology) સૌથી સરળ અમિનોઍસિડ કયો છે ? ટાયરોસીન એલેનીન એસ્પરજીન ગ્લાયસીન ટાયરોસીન એલેનીન એસ્પરજીન ગ્લાયસીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP