બાયોલોજી (Biology) દૈહિકકોષ ચક્રમાં___ આંતરાવસ્થા બેવાર થાય છે. મૂળભૂત કોષમાં હાજર DNA કરતા G1 માં બેવડાય છે. DNA નું સંયોજન S તબક્કામાં થાય છે. આંતરાવસ્થા ટૂંકી થાય છે. આંતરાવસ્થા બેવાર થાય છે. મૂળભૂત કોષમાં હાજર DNA કરતા G1 માં બેવડાય છે. DNA નું સંયોજન S તબક્કામાં થાય છે. આંતરાવસ્થા ટૂંકી થાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) જો ડુંગળીના મૂલાગ્ર આપવામાં આવે અને રંગસૂત્રની ગણતરી કરો. એમ કહેવામાં આવે, તો નીચે પૈકી કઈ અવસ્થામાં જઈ શકશે. ભાજનોત્તરાવસ્થા પૂર્વાવસ્થા ભાજનાન્તિમાવસ્થા ભાજનાવસ્થા ભાજનોત્તરાવસ્થા પૂર્વાવસ્થા ભાજનાન્તિમાવસ્થા ભાજનાવસ્થા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) યુકેરિયોટિક કોષમાં હિસ્ટોન પ્રોટીનનું સંશ્લેષણ કઈ અવસ્થાએ થાય છે ? G2 તબક્કા S તબક્કા ભાજનાન્તિમ અવસ્થાએ પૂર્વાવસ્થા G2 તબક્કા S તબક્કા ભાજનાન્તિમ અવસ્થાએ પૂર્વાવસ્થા ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP (Hint: S તબક્કા દરમિયાન DNA નુ સંશ્લેષણ થાય છે. જે હિસ્ટોન પ્રોટીન સંશ્લેષણ પણ કહેવાય.)
બાયોલોજી (Biology) કોષચક્રના M તબક્કા દરમિયાન નીચે આવેલ કઈ રચના કોષકેન્દ્રપટલના નિર્માણ સાથે સંકળાયેલા છે ? રંગસૂત્રોમાંથી પ્રત્યાકન થાય અને કોષકેન્દ્રપટલનું નિર્માણ સંકોચનશીલ વલય નિર્માણ પામે અને કોષકેન્દ્રપટલનું નિર્માણ સંકોચનશીલ વલય નિર્માણ પામે અને રંગસૂત્રોમાંથી પ્રત્યાકન થાય રંગસૂત્રોમાંથી ઘટ્ટતા ઓછી થવાથી કોષકેન્દ્રપટલનું નિર્માણ રંગસૂત્રોમાંથી પ્રત્યાકન થાય અને કોષકેન્દ્રપટલનું નિર્માણ સંકોચનશીલ વલય નિર્માણ પામે અને કોષકેન્દ્રપટલનું નિર્માણ સંકોચનશીલ વલય નિર્માણ પામે અને રંગસૂત્રોમાંથી પ્રત્યાકન થાય રંગસૂત્રોમાંથી ઘટ્ટતા ઓછી થવાથી કોષકેન્દ્રપટલનું નિર્માણ ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP (Hint: ભાજનાન્તિમા અવસ્થા દરમ્યાન રંગસૂત્ર પ્રત્યાંકન દ્વારા કોષકેન્દ્રપટલ નિર્માત્ર પામે.)
બાયોલોજી (Biology) કોષચક્રના તબક્કા માટે નીચે પૈકી શું સાચું છે ? D - સંશ્લેષિત તબક્કો B – ભાજનાવસ્થા C – કોષકેન્દ્રીય વિભાજન A – કોષરસનું વિભાજન D - સંશ્લેષિત તબક્કો B – ભાજનાવસ્થા C – કોષકેન્દ્રીય વિભાજન A – કોષરસનું વિભાજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP