બાયોલોજી (Biology)
વૃદ્ધિ માટે નીચેનું કયું વિધાન અસંગત છે ?

કોષવિભાજનને પરિણામે પેશીઅંગ કે દેહમાં વૃદ્ધિ થાય છે.
પ્રાણીઓમાં જીવનપર્યંત વૃદ્ધિ થાય છે.
બહુકોષી સજીવો કોષવિભાજન દ્વારા વધે છે.
સજીવો તેમના જન્મ પછી દેહના કદમાં વધારો કરતાં જ રહે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
આપેલ કયું વિધાન નામાધિકરણ સાથે અસંગત છે ?

વૈશ્વિક સ્તરે કોઈ પણ સજીવનાં બે વૈજ્ઞાનિક નામ હોય છે.
સજીવોને નિયમોને અનુસરીને નામ આપવામાં આવતું નથી.
એક વૈજ્ઞાનિક નામ અન્ય કોઈ પણ સજીવ માટે વપરાતું નથી.
બધા જ સજીવોનું નામાધિકરણ કરવા સુધીનો અભ્યાસ શક્ય ના પણ હોય.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
નીચે આપેલ કયું વિધાન વર્ગીકરણ સાથે અસંગત છે ?

પ્રથમ કક્ષાએ સજીવોની ચોક્કસ અર્થકારક જૂથ - વહેંચણી કરવામાં આવે છે.
તે કેટલાક સરવાળાથી નિરીક્ષણ કરી શકાય તેવાં લક્ષણો પર આધારિત હોય છે.
તેમાં કોઈ પણ સજીવને વર્ગીકૃત કરવાની સગવડભરેલી વર્ગ-વ્યવસ્થા હોય છે.
તમામ નિયમોને અનુસરીને નામ આપવામાં આવે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP