બાયોલોજી (Biology) નીચેનામાંથી કોણ કંકાલ ગૅલેરી ધરાવે છે ? પ્રાણી મ્યુઝિયમ પ્રાણી બાગ વનસ્પતિ મ્યુઝિયમ વનસ્પતિબાગ પ્રાણી મ્યુઝિયમ પ્રાણી બાગ વનસ્પતિ મ્યુઝિયમ વનસ્પતિબાગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કોનાથી વિવિધ ભૌગોલિક વિસ્તારો, વનસ્પતિ સમૂહ અને પ્રાણીસમૂહ તૈયાર કરી શકાય છે ? વર્ગીકરણ નામકરણ ઓળખવિધિ ભૌગોલિક વિતરણ વર્ગીકરણ નામકરણ ઓળખવિધિ ભૌગોલિક વિતરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) તેમાં ફર્નરી, કન્ઝર્વેટરી, કુત્રિમ જળાશય અને આર્કિડિયમ વિકસાવાય છે ? પ્રાણી સંગ્રહાલય વનસ્પતિ સંગ્રહાલય વનસ્પતિ ઉદ્યાન મ્યુઝિયમ પ્રાણી સંગ્રહાલય વનસ્પતિ સંગ્રહાલય વનસ્પતિ ઉદ્યાન મ્યુઝિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) નીચે આપેલ કઈ પદ્ધતિથી નાશ પ્રાયઃ અને લુપ્ત થતા જતા સજીવોના સંરક્ષણ માટે ઉપાયો યોજી શકાય છે ? ભૌગોલિક વિતરણ ઓળખવિધિ નામકરણ વર્ગીકરણ ભૌગોલિક વિતરણ ઓળખવિધિ નામકરણ વર્ગીકરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) વનસ્પતિના નમૂનાઓને વનસ્પતિ સંગ્રહાલયમાં સ્ટીલના ખાવાવાળા કે લાકડાના કબાટમાં રાખતાં પહેલાં શું કરવામાં આવે છે ? નિશ્ચિત કદના પૂંઠા ઉપર ચોટાડવામાં આવે છે. નમૂનાને દબાવવામાં આવે છે. નમૂનાને સૂકવવામાં આવે છે. નમુનાને દાબી અને સુકવીને નિશ્ચિત કદના પૂંઠા પર ચોંટાડવામાં આવે છે. નિશ્ચિત કદના પૂંઠા ઉપર ચોટાડવામાં આવે છે. નમૂનાને દબાવવામાં આવે છે. નમૂનાને સૂકવવામાં આવે છે. નમુનાને દાબી અને સુકવીને નિશ્ચિત કદના પૂંઠા પર ચોંટાડવામાં આવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP