બાયોલોજી (Biology) સાદા, પૂર્વપ્રભાવી, એકકોષીય, સુકોષકેન્દ્રીય સજીવોમાં કોનો સમાવેશ થાય છે ? સ્લાઈમ મોલ્ડ યુગ્લીનોઈડ્સ પ્રજીવો આપેલ તમામ સ્લાઈમ મોલ્ડ યુગ્લીનોઈડ્સ પ્રજીવો આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) અવશોષણથી પોષણ મેળવતા એકકોષી કે બહુકોષી સુકોષકેન્દ્રીય સજીવોમાં શેનો સમાવેશ થાય છે ? કોથળીમય ફૂગ આપેલ તમામ યીસ્ટ અને મૉલ્ડ ગુચ્છી ફૂગ કોથળીમય ફૂગ આપેલ તમામ યીસ્ટ અને મૉલ્ડ ગુચ્છી ફૂગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) પ્રાથમિક રીતે અંતઃગ્રહણથી પોષણ મેળવતા સજીવોમાં કોનો સમાવેશ થાય છે ? વાદળી કીટકો આપેલ તમામ કૃમિઓ વાદળી કીટકો આપેલ તમામ કૃમિઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) પ્રકાશસંશ્લેષણ અને અવચૂષણથી પોષણ મેળવતા સજીવો કયા છે ? ત્રિઅંગી દ્વિઅંગી આપેલ તમામ અનાવૃત્ત (કોનીફર) ત્રિઅંગી દ્વિઅંગી આપેલ તમામ અનાવૃત્ત (કોનીફર) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) વિરોઈડ્સની શોધ કયા વૈજ્ઞાનિકે કરી ? વ્હીટેકર ડાયનર ઈવાનોવ્સકી લિનિયસ વ્હીટેકર ડાયનર ઈવાનોવ્સકી લિનિયસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP