બાયોલોજી (Biology) સ્વરૂપ, બંધારણ અને પ્રજનનમાં ખૂબ જ વિવિધતા દર્શાવતા અને કોષદિવાલવિહીન સજીવ સમુદાયમાં કોનો સમાવેશ થાય છે ? આપેલ તમામ નુપૂરક અને સૂત્રકૃમિ સંધિપાદ શૂળત્વચી આપેલ તમામ નુપૂરક અને સૂત્રકૃમિ સંધિપાદ શૂળત્વચી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) એકકોષીય રચના ધરાવતી ફૂગ કઈ છે ? બ્રેડ મૉલ્ડ સ્લાઈમ મૉલ્ડ યીસ્ટ મશરૂમ બ્રેડ મૉલ્ડ સ્લાઈમ મૉલ્ડ યીસ્ટ મશરૂમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ત્રિક્ષેત્રિય વર્ગીકરણ કયા વૈજ્ઞાનિકે આપ્યું ? લિનિયસ વ્હીટેકર વ્હૂઝ આઈકલર લિનિયસ વ્હીટેકર વ્હૂઝ આઈકલર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કયા સજીવોમાં કોષદિવાલ પેપ્ટીડોગ્લાયકેનની બનેલ નથી ? આપેલ તમામ થરમોએસિડોફિલ્સ હેલોફિલ્સ મીથેનોઝેન્સ આપેલ તમામ થરમોએસિડોફિલ્સ હેલોફિલ્સ મીથેનોઝેન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) બાયોગૅસના ઉત્પાદન માટે જવાબદાર બૅક્ટેરિયા કયા છે ? હેલોફિલ્સ સ્પાઈરોકીટ મિથેનોઝેન્સ સાયનો બૅક્ટેરિયા હેલોફિલ્સ સ્પાઈરોકીટ મિથેનોઝેન્સ સાયનો બૅક્ટેરિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP